जो आदमी बड़ा सोच सकता है, वो बडा कर सकता है|

Play Quiz & Win Prize

Rules For Join Group

  • નમસ્કાર વિદ્યાર્થી મિત્રો Gkgrips વેબસાઈટમાં તમારુ સ્વાગત છે.
  • Gkgripsના વોટ્સએપ ગ્રુપમાં જોડવા માટે તમારે થોડી શરતો પાળવી પડશે.
  • Gkgripsના બે પ્રકારના ગ્રુપ છે 1: Standard Group અને 2: Discussion Group.
  • Standard Groupમાં કોઈપણ પ્રકારની વાતચીત કે Discussion નહિ કરવાની.
  • Discussion Groupમાં તમે ગમે તેટલા પ્રશ્નો, શૈક્ષણિક વાતો, ક્વીઝ કરી શકો છો..
  • ગ્રુપમાં કોઈપણ વ્યક્તિએ પર્સનલ વાતો કરવી નહિ.
  • ગ્રુપમાં ધર્મ, જાતી,રાજકીય કે બિનજરૂરી પોસ્ટ કરવી નહિ.
  • આ ગ્રુપ માત્ર વિદ્યાર્થીને સરકારી પરીક્ષા માટે મદદ મળી રહે તેના માટે બનાવામાં આવ્યું છે.
  • આપના દ્વારા મુકવામાં આવતા મટીરીયલ પરીક્ષાલક્ષી હોવા જોઈએ.
  • એકની એક પોસ્ટ વારંવાર ન સેન્ડ કરવી.
  • ગ્રુપમાં કોઈએ શુભેચ્છા પાઠવતા મેસેજ મુકવાના નથી. દા.ત. ગુડ મોર્નિંગ, હેપ્પી બર્થ ડે, ગુડ નાઈટ
  • જો ગ્રુપમાં વિદ્યાર્થી ઉપરની શરતોનું પાલન નહિ કરે તો તેને ગ્રુપમાંથી દુર કરવામાં આવશે.
  • જો એક કરતા વધારે વિદ્યાર્થીના પરિણામ સમાન આવશે તો ડ્રો દ્વારા પરિણામ તૈયાર કરવામાં આવશે.
  • મિત્રો આ ગ્રુપનો હેતુ સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીની સૌથી સારું અને ગુણવત્તાયુક્ત સાહિત્ય ફ્રી માં મળી રહે તથા દરેક સરકારી ભરતી માહિતી સરળતાથી મળી રહે તેવો Gkgripsનો એક નાનકડો પ્રયાસ છે.
  • અમારા આ પ્રયાસને તમે જરૂર સફળ બનાવશો તેવી અમને આશા છે. - Gkgrips Team
  • Join Our Gkgrips Whats App Group Join Our Discussion Group Give Your Feedback

Copyright © 2017-2018 Gkgrip All rights reserved.